પત્ર : ૧૦૧

બીજા જ્ઞાનમાં મૂર્તિથી પૃથક્‌ વૃત્તિ રહી જાય છે અને અનાદિની સ્થિતિમાં ‘રસબસ હોઈ રહી રસિયા સંગ’ એ પૂરું સમજાય છે.