પત્ર : ૧૬૩
શ્રીજીમહારાજ કહે છે કે અનંત મુક્ત થઈ ગયા ને થશે પણ મારો પાર પામવા કોઈ સમર્થ નથી ને થશે પણ નહિ.
જ્યારે સત્સંગ થયો હોય ત્યારે સૌના રાજીપાની કેવી ગરજ હોય છે ? તેવી ને તેવી ધામમાં જઈએ ત્યાં સુધી ગરજ રાખવી તે ખરું દાસપણું કહેવાય.
Save your highlights, bookmarks and reading lists across devices.
શ્રીજીમહારાજ કહે છે કે અનંત મુક્ત થઈ ગયા ને થશે પણ મારો પાર પામવા કોઈ સમર્થ નથી ને થશે પણ નહિ.
જ્યારે સત્સંગ થયો હોય ત્યારે સૌના રાજીપાની કેવી ગરજ હોય છે ? તેવી ને તેવી ધામમાં જઈએ ત્યાં સુધી ગરજ રાખવી તે ખરું દાસપણું કહેવાય.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.