પત્ર : ૧૬

ટપાલને અઠવાડિયું થાય તો જાણે ઘણા દિવસ પસાર થઈ ગયા એમ લાગતું હોય તો મૂર્તિ ભૂલી બહારવૃત્તિ શું કામ કરવી પડે ? અનંતકોટિ મુક્ત જેમ મૂર્તિરૂપે સદાય વર્તે છે તેમ અનાદિ મુક્તની સ્થિતિમાં જ રહેવું.