પત્ર : ૯૫

રોટલો ને શેરડી ભેળા જમાતા નથી, એમ સંતો કહે છે તે સાચું છે એમ જાણી શ્રીહરિનાં અમૃત વચનોનું અનુસંધાન રાખી વખતોવખત શ્રીહરિના દિવ્ય સ્વરૂપના ચિંતવનનો અભ્યાસ વધારવો.