પત્ર : ૧૬૧
વાચ્યાર્થમાં બધું બોલાય-લખાય ત્યાં સુધી ભગવાન પ્રમાણ કરતા નથી. લક્ષ્યાર્થમાં થાય ત્યારે તેમના અવયવ શીતળ શાંત થઈ જાય. વ્યવહારમાં રહે પણ મહેમાન કોઈને ત્યાં ગયા હોય ને રહે તેમ રહે. મોટા મુક્તનાં આવાં લખાણ છે, જેથી આપણે ઢાળ ફેરવીને સુખિયા રહેવું.