પત્ર : ૯૮

બીજા અનેક પ્રકારે રાજી કરવા પ્રયત્ન થાય પણ મૂર્તિના ધ્યાનમાં, મૂર્તિના સંબંધમાં સહુથી અધિક પ્રાપ્તિ છે. એ આપણો અનુભવ છે.