પત્ર : ૧૪૨

જ્ઞાનની સ્થિતિમાં તો પૃથ્વી બધી પ્રભુના ચરણ હેઠે બિરાજે - ‘‘નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વા’લો આવ્યા અવની પર.’’ એવું છે.