પત્ર : ૧૨૯

આપણી ફરિયાદ કે પ્રાર્થના - વગર કહે - વગર લખે, શ્રીજીમહારાજ જાણે છે.

‘કોઈનો દુઃખિયો રે દેખી ન ખમાય’

એવા દયાળુ છે. એમની દયાથી બધું ઠીક થાય છે ને થશે.