વાર્તા : ૧૧૦

0:000:00

આપણે સમાગમ કરવો તે બરાબર તપાસીને કરવો ને મહારાજરૂપ હોય તેની સાથે હેત બાંધવું ને ભેગા રહીને જોવું. પછી તેનો વિશ્વાસ કરવો તો એવી સ્થિતિ થાય. પછી પાટડીવાળા નાગજીભાઈ બેઠા હતા તેમને કહ્યું જે, 'કેમ નાગજીભાઈ, આ વાત બરાબર છે?' ત્યારે તે કહે, 'હા, એમ જ છે.' ॥ ૧૧૦ ॥