વાર્તા : ૧૪
0:000:00
સદ્. શ્રી સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા મોટા સદગુરુઓનો સમાગમ રાત્રિ પ્રલય સુધી કરે ત્યારે સત્સંગ થાય એવું કઠણ કામ છે, પણ જો મહારાજ તથા મોટા કૃપા કરે તો સત્સંગ અને કલ્યાણ થતાં વાર ન લાગે. તે જુઓને! વર્તમાનકાળે બાપાશ્રી સુગમપણે એક મિનિટમાં જીવોને સુખિયા કરી મૂકતા તે આપણે નજરે જોયું, એવો મોટા મુક્તનો પ્રતાપ છે. ॥ ૧૪ ॥