વાર્તા : ૨
0:000:00
જેને શ્રીજીમહારાજની મૂર્તિ આવી તેને સર્વ આવ્યું. ચિંતામણિ, કામદુગ્ધા, કલ્પવૃક્ષ એ સર્વના કરનારા મહારાજ છે તેથી એ ઉપમાથી એમને ઓળખાવાય એમાં શું મહિમા કહેવાણો? કાંઈ નહિ. મહારાજ આવ્યા એટલે સર્વ આવી ગયું અને સર્વ સાધનની સમાપ્તિ થઈ ગઈ એમ જાણવું. ॥ ૨ ॥