શ્લોક ૧૦
अतो भवद्भिर्मच्छिष्यै: सावधानतयाखिलै: ।
प्रीत्यैतामनुसृत्यैव वर्तितव्यं निरंतरम्॥10॥
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ. ॥10॥
Therefore, O' My devotees, all of you must always follow the Shikshapatri passionately, faithfully and carefully and never disobey the teachings of the Shikshapatri. || 10 ||