શ્લોક ૯૫

धर्मशास्त्रान्तर्गता च याज्ञवल्क्यऋषे: स्मृति: ।

एतान्यष्ट ममेष्टानि सच्छास्त्राणि भवन्ति हि॥95॥

અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ - એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. ॥95॥

And the Smriti by Yagyavalkya Rishi which is a part of Dharma Shastra - these eight scriptures are preferred by Me. || 95 ||