શ્લોક ૧૦૧

एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च ।

अत्युत्कर्षपराणि स्युस्तथा भक्तिविरागयो:॥101॥

અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે જે તે, શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય. ॥101॥

And the statements belonging to all these scriptures, which describe the supremacy of the luminous form, religion, devotion and ascetics of Shri Krishna Bhagwan. || 101 ||