શ્લોક ૧૪૦
यथाशक्त्युद्यम: कार्यो निजवर्णाश्रमोचित: ।
मुष्कच्छेदो न कर्तव्यो वृषस्य कृषिवृत्तिभि:॥140॥
અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ, તે પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવો. અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. ॥140॥
And moreover, a profession suitable for one's caste and category should be followed. And the Grihasth devotee, who follows agriculture as a profession, should not castrate their bullocks. || 140 ||