શ્લોક ૨૪

स्ववर्णाश्रमधर्मो य: स हातव्यो न केनचित् ।

परधर्मो न चाचर्यो न च पाषंडकल्पित: ॥24॥

અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ, તે કોઈ સત્સંગીએ ત્યાગ કરવો નહિ; ને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિતધર્મનું આચરણ ન કરવું. ॥24॥

And the devotees should never abandon their duties as per their caste and category and should not perform other duties and should not practice hypocracy or some fictious religion. || 24 ||