શ્લોક ૧૮૫
अभ्यासो वेदशास्त्राणां कार्यश्च गुरु़सेवनम् ।
वर्ज्य: स्त्रीणामिव स्त्रैणपुंसां सङ्गश्च तै: सदा॥185॥
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી; ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. ॥185॥
And the staunch celibates should study Vedas and serve their Guru; as they avoid the company of a woman, they should always avoid the contact of a man who is desirous of a woman's company. || 185 ||