શ્લોક ૨૦૪

सच्छास्त्राणां समुद्धृत्य सर्वेषां सारमात्मना ।

पत्रीयं लिखिता नृणामभीष्टफलदायिनी॥204॥

અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર, તેને અમેઅમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી, જે તે લખી છે; તે કેવી છે તો, સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. ॥204॥

And have extracted the essence of all the scriptures through My knowledge and written this Shikshapatri. It fulfills all the heartfelt desires of all the people. || 204 ||