શ્લોક ૧૭૨

न होलाखेलनं कार्यं न भूषादेश्च धारणम् ।

न धातुसूत्रयुक्सूक्ष्मवस्त्रादेरपि कर्हिचित्॥172॥

અને હોળીની રમત ન કરવી અને આભૂષણાદિકનું ધારણ ન કરવું; અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવાં જે ઝીણાં વસ્ત્ર, તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. ॥172॥

And she should not play Holi and should not wear ornaments etc. and should never wear thin clothes embroidered with the golden thread. || 172 ||