શ્લોક ૫૭
स्तोत्रादेरथ कृष्णस्य पाठ: कार्य: स्वशक्तित: ।
तथाऽनधीतगीर्वाणैं: कार्यं तन्नामकीर्तनम्॥57॥
અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ, તે પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવો; અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. ॥57॥
And then one should study and recite the scriptures and Stotras of Shri Krishna Bhagwan as per one’s capacity. Those who have not studied 'Sanskrit' should recite the names of Shri Krishna Bhagwan. || 57 ||