શ્લોક ૮૪
विष्णु: शिवो गणपति: पार्वति च दिवाकर: ।
एता: पूज्यतया मान्या देवता: पञ्च मामकै:॥84॥
અને અમારા જે આશ્રિત તેમણે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા. ॥84॥
And My devotees should worship the five deities Vishnu, Shiva, Ganpati, Parvati and Surya. || 84 ||