શ્લોક ૨૩
दृष्ट्वा शिवालयादीनि देवागाराणि वर्त्मनि ।
प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात् ॥23॥
અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે, તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદરથકી તે દેવનું દર્શન કરવું. ॥23॥
And while passing through a road if one comes across a temple like 'Shivalaya', one should visit the temple and bow down to the God respectfully. || 23 ||