શ્લોક ૧૯૧

न च सङ्घं विना रात्रौ चलितव्यमनापदि ।

एकाकिभिर्न गन्तव्यं तथा क्वापि विनापदम्॥191॥

અને એ સાધુ તેમણે આપત્કાળ પડ્યા વિના રાત્રીને વિષે સંઘસોબત વિનાનું ચાલવું નહિ. તથા આપત્કાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ. ॥191॥

And a saint should not walk alone during the night without any company of fellow travellers except for an emergency and even otherwise he should never walk alone except for an emergency. || 191 ||