શ્લોક ૧૮૭
स्नानं सन्ध्यां च गायत्रीजपं श्रीविष्णुपूजनम् ।
अकृत्वा वैंश्वदेवं च कर्तव्यं नैव भोजनम्॥187॥
અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલાં વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા). ॥187॥
And a Brahmin should not have food without performing bath, meditation during twilight, recitation of Gayatri Mantra, worship to Shri Vishnu and offerings to Vaishwadev. (These are the specific code of conduct for a staunch celibate.) || 187 ||