શ્લોક ૩૯

धर्मेण रहिता कृष्णभक्ति: कार्या न सर्वथा ।

अज्ञनिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम्॥39॥

અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. ॥39॥

And one should worship Shri Krishna Bhagwan alongwith proper code of conduct and one should not give up serving Shri Krishna Bhagwan due to fear of censure (criticism) of ignorant people. || 39 ||