શ્લોક ૧૦૩
धर्मो ज्ञेय: सदाचार: श्रुतिस्मृत्युपपादित: ।
माहात्म्यज्ञानयुग्भूरिस्नेहो भक्तिश्च माधवे॥103॥
અને શ્રુતિ - સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. ॥103॥
And the code of conduct established by Shruti-Smriti (Scriptures) should be considered as religion. And the great affection towards Shri Krishna bhagwan along with the knowledge of His glory should be considered as devotion. || 103 ||