શ્લોક ૭૮

साष्टांगप्रणतिश्चेति नियमा उत्तमा मता: ।

एतेष्वेकतमो भक्त्या धारणीयो विशेषत:॥78॥

તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે આઠ પ્રકારનાં નિયમ તે અમે ઉત્તમ માન્યા છે; તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ, જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો.॥78॥

And bow down to God using all the eight limbs. Above mentioned eight vows, I consider the best, therefore one of them should be followed during the monsoon with extra devotion. || 78 ||