શ્લોક ૩૬

कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् ।

पाठनीयाऽधीतविद्या कार्यं सङ्गोऽन्वहं सताम्॥36॥

અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું; અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું; અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી; અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ॥36॥

And one should not perform any deed without thinking. One should perform one’s religious duties immediately. One should teach others the skills one has mastered and one should regularly be in company of saints. || 36 ||