શ્લોક ૧૭

स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् ।

सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया॥17॥

ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું; અને ધણિયાતું જે કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ, તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ॥17॥

My devotees should not perform theft for the sake of religion also. Even the things like wooden sticks, flowers etc. should not be taken without the permission of the owner. || 17 ||