શ્લોક ૧૬
अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा ।
अंगच्छेदो न कर्तव्य: शस्त्राद्यैश्च क्रुधापि वा॥16॥
અને ક્યારેક પોતાવતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજાવતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય, તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું; અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનુંતથા બીજાના અંગનું છેદન ન કરવું. ॥16॥
And if one has committed some improper action or someone else has committed improper action, one should not cut or damage one’s own body parts or that of others with any type of weapon; out of anger and also one should not commit such acts. || 16 ||