શ્લોક ૭૧

विवादो नैव कर्तव्य: स्वाचार्येण सह क्वचित्

पूज्योऽन्नधनवस्त्राद्यैर्यथाशक्ति स चाखिलै:॥71॥

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. અને પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને, તે પોતાના આચાર્યને પૂજવા. ॥71॥

And all My devotees should never argue with their Acharya and they should pay respect to their Acharya by offering them food, money, clothes etc. as per their capacity. || 71 ||