શ્લોક ૨૦૭

नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायत: ।

बहिर्र्भूता इति ज्ञेयं स्त्रीपुंसै: साम्प्रदायिकै:॥207॥

અને જે બાઈ-ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો, અમારા સંપ્રદાયથકી બાહેર છે-એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી-પુરુષ તેમણે જાણવું. ॥207॥

And the men and women devotees of My religion should remember that, whoever, man or woman, does not follow the code of conduct explained in Shikshapatri do not belong to Me. || 207 ||