શ્લોક ૧૨
देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम् ।
न कर्तव्यमहिंसैव धर्म: प्रोक्तोऽस्ति यन्महान् ॥12॥
અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી; કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. ॥12॥
And goats, deer, rabbits, fish etc. animals should not be sacrificed even to please the deity and Pitrus as all the scriptures say that non-violence is the supreme doctrine. || 12 ||