શ્લોક ૯૯

दशम: पञ्चम: स्कन्धो याज्ञवल्क्यस्य च स्मृति: ।

भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे॥99॥

અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એ જે ત્રણ, તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે; કહેતાં, દશમસ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે - અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ ધર્મશાસ્ત્ર છે - એમ જાણવું. ॥99॥

And 'Dasham Skandh', 'Pancham Skandh' and 'Yagyavalkya Smriti' represent 'Bhakti Shastra', 'Yoga Shastra' and 'Dharma Shastra' respectively; i.e. 'Dasham Skandh' represents 'Bhakti Shastra', 'Pancham Skandh' represents 'Yoga Shastra' and 'Yagyavalkya Smriti' represents 'Dharma Shastra'. || 99 ||