શ્લોક ૨૧૦

युक्ताय सम्पदा दैव्या दातव्येयं तु पत्रिका ।

आसुर्या सम्पदाढ्‌याय पुंसे देया न कर्हिचित्॥210॥

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે, દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય - તેને આપવી; અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય, તેને તો ક્યારેય ન આપવી. ॥210॥

And My Shikshapatri should be given to the people having divine qualities; and it should never be given to the people having evil characteristics. || 210 ||