શ્લોક ૮૩

कर्तव्या द्वारिकामुख्यतीर्थयात्रा यथाविधि ।

सर्वैरपि यथाशक्ति भाव्यं दीनेषु वत्सलै:॥83॥

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે, દ્વારિકા આદિક જે તીર્થ, તેમની યાત્રા જે તે પોતાના સાર્મથ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી. અને વળી પોતાના સાર્મથ્ય પ્રમાણે દીનજનને વિષે દયાવાન થવું. ॥83॥

And all My devotees should visit the pilgrimage places like Dwarika etc. as per one's capacity. And should perform charity towards the poor and needy as per one's capacity. || 83 ||