શ્લોક ૨

लिखामि सहजानन्दस्वामी सर्वान्निजाश्रितान् ।

नानादेशस्थितान् शिक्षापत्रीं वृत्तालयस्थित:॥2॥

અને વૃત્તાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે અમે, જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રી લખીએ છીએ.॥2॥

I, Sahajanand Swami, residing at Vrittalaya, am writing this Shikshapatri for all my devotees and all my followers who are residing at various places in different countries. || 2 ||