શ્લોક ૧૮૪
परिवेषणकर्त्री स्याद्यत्र स्त्री विप्रवेश्मनि ।
न गम्यं तत्र भिक्षार्थं गन्तव्यमितरत्र तु॥184॥
અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય, તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ; ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. ॥184॥
And they should not go to a Brahmin's house to accept the alms where a woman serves the food, but they should go to a place where a man serves the food. || 184 ||