શ્લોક ૫૮
हरेर्विधाय नैवेद्यं भोज्यं प्रासादिकं तत: ।
कृष्णसेवापरै: प्रीत्या भवितव्यं च तै: सदा॥58॥
અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને, પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું. અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ, તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. ॥58॥
And then Shri Krishna Bhagwan should be offered food and one should eat these blessed offerings. The completely surrendered Vaishnav devotee (Atmanivedi) should always offer their selfless services to Shri Krishna Bhagwan with full devotion. || 58 ||