શ્લોક ૨૦૨
दूतकर्म न कर्तव्यं यैशुनं चारकर्म च ।
देहेऽहन्ता च ममता न कार्या स्वजनादिषु॥202॥
અને કોઈનું દૂતપણું ન કરવું, તથા ચાડિયાપણું ન કરવું, ને કોઈના ચારચક્ષુ ન થવું; અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા.) ॥202॥
And they should not perform the duty of a messenger, should not back-bite anyone and should not spy for anyone. They should not feel attached to their bodies nor get attached to their relatives. (These are the specific code of conduct for the saint devotees of Shri Hari). || 202 ||