શ્લોક ૯૨

अज्ञानाज्ज्ञानतो वाऽपि गुरु़ वा लघु पातकम् ।

क्वापि स्यात्तर्हि तत्प्रायश्चित्तं कार्यं स्वशक्तित:॥92॥

અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું-મોટું પાપ થઈ જાય તો, પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવું. ॥92॥

And if one has committed a small or a big sin, knowingly or unknowingly, then one should perform the penance as per one's capacity. || 92 ||