શ્લોક ૧૨૭
भाद्रशुक्लचतुर्थ्यां च कार्यं विघ्नेशपूजनम् ।
इषकृष्णचतुर्दश्यां कार्यार्चा च हनुमत:॥127॥
અને ભાદરવા સુદિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી, તથા આસો વદિ ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. ॥127॥
And on fourth day of the first half of the month 'Bhadrapad', worship to God Ganesha should be performed and on the fourteenth day of the second half of the month 'Ish' i.e. Aaso, worship to God Hanuman should be performed. || 127 ||