શ્લોક ૧૪૮
एकादशीमुखानां च व्रतानां निजशक्तित: ।
उद्यापनं यथाशास्त्रं कर्तव्यं चिन्तितार्थदम्॥148॥
અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે, પોતાના સાર્મથ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું; તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળને આપનારું છે. ॥148॥
And the completion ceremony of the vows like Ekadashi etc. should be performed through the methods discribed in scriptures and as per one’s capacity, because completion ceremony grants all the desired objects. || 148 ||