શ્લોક ૧૯૫
तत्र गृहिगृहे भोक्तुं गन्तव्यं साधुभिर्मम ।
अन्यथाऽऽमान्नमर्थित्वा पाक: कार्य: स्वयं च तै:॥195॥
તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું; અને કહ્યું તેવું ન હોય તો, કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. ॥195॥
My saints should visit such types of house of a Grihastha to have cooked food; otherwise they should accept the raw food materials and cook the food themselves and offer the cooked food to God and then have food. || 195 ||