શ્લોક ૯
तानुल्लंघ्याऽत्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धय: ।
त इहामुत्र च महल्लभन्ते कष्टमेव हि॥9॥
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે ને આ લોક તથા પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. ॥9॥
And a person, who disobeys 'Sadachaar' i.e. code of conduct and behaves in reckless manner, is with distorted perception and obviously attains great misery and sufferrings in this world as well as in the next world. || 9 ||