શ્લોક ૩૭

गुरु़देवनृपेक्षार्थं न गभ्यं रिक्तपाणिभि: ।

विश्वासघातो नो कार्य: स्वश्लाधा स्वमुखेन च॥37॥

અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. ॥37॥

And one should not go empty handed for the Darshan of or to visit the Guru, God and the king. One should not break the trust placed by someone i.e. should not commit treachery. One should never praise one’s own self. || 37 ||