શ્લોક ૯૩
वेदाश्च व्याससूत्राणि श्रीमद्भागवताभिधम् ।
पुराणं भारते तु श्रीविष्णोर्नामसहस्रकम्॥93॥
અને ચાર વેદ, તથા વ્યાસસૂત્ર, તથા શ્રીમદ્ ભાગવત નામે પુરાણ, તથા મહાભારતને વિષે શ્રીવિષ્ણુસહસ્ર નામ. ॥93॥
And the four Vedas, Vyas Sutra, Purana called Shrimad Bhagvat, Shri Vishnu Sahastranam from Mahabharat. || 93 ||