શ્લોક ૮૧

सर्ववैष्णवराजश्रीवल्लभाचार्यनन्दन: ।

श्रीविठ्ठलेशः कृतवान् यं व्रतोत्सवनिर्णयम्॥81॥

અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેમના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી, તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. ॥81॥

And Shri Vallabhacharya is the preceptor of all the Vaishnavas, his son Shri Vitthalnathji decides about all the ceremonies and celebrations. || 81 ||