શ્લોક ૬૭

अन्नवस्त्रादिभि: सर्वे स्वकीया: परिचारका: ।

सम्भावनीया: सततं यथायोग्यं यथाधनम्॥67॥

અને પોતાના જે સેવક હોય તે સર્વેની પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. ॥67॥

And one should always look after one’s dependants by providing proper food, clothes etc. as per one’s capacity. || 67 ||