શ્લોક ૧૫૧

श्रीकृष्णगुरु़साधुनां दर्शनार्थं गतौ पथि ।

तत्स्थानेषु च न ग्राह्यं परान्नं निजपुण्यहृत्॥151॥

અને શ્રીકૃષ્ણ ભગવાન, તથા પોતાના ગુરુ, તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયેસતે, માર્ગને વિષે પારકું અન્ન ખાવું નહિ; તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક, તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહિ; કેમ જે, તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરિ લે એવું છે; માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. ॥151॥

And while going for the ‘Darshan’ of Shri Krishna Bhagwan, one’s own Guru, saint etc., on the way one should not eat food offered by someone else. Moreover, at the places of pilgrimage of Shri Krishna Bhagwan, one’s own Guru and that of saints, one should not eat food offered by someone else because the food offered by someone can steal one’sholy deeds therefore one should spend for one’s own food. || 151 ||